STAFF

શિક્ષકોનો ગૌરાવ પરિચય.

  • વર્ષ ૨૦૦૬ માં કલસ્ટર કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શાળાના શિક્ષિકા બહેન શ્રી જી.એચ. વિઠાણી ને પ્રાપ્ત થયો.
  • I .I .M .-અમદાવાદ પ્રેરિત રાજ્યના નવતર પ્રયોગો સાથે શિક્ષણ કાર્ય કરનાર શિક્ષકોમાં શાળાના તમામ શિક્ષકોના ઇનોવેશન I .I .M .-અમદાવાદ તરફથી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
  • વર્ષ-૨૦૧૪માં I .I .M .-અમદાવાદ તરફથી રાજ્યના ૧૦૦ ઇનોવેટિવ શિક્ષકોના સન્માનમાં શલાના શિક્ષક શ્રી ડી.પી.ડાભી ને સન્માન પ્રાપ્ત થયું.
  • વર્ષ-૨૦૧૪માં માતૃભાષા શિક્ષણ સમિતિ -ભાવનગર તરફથી શાળાના શિક્ષક શિક્ષક શ્રી ડી.પી.ડાભી ને સન્માન પ્રાપ્ત થયું.
  • વર્ષ-૨૦૧૫ માં GCERT અને I .I .M .-અમદાવાદ આયોજિત બોટાદ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં શાળાના શિક્ષિકા બહેન શ્રી જી.એચ.વિઠાણી અને  શિક્ષક શ્રી ડી.પી.ડાભીના ઇનોવેશન પસંદ થયા.
  • વર્ષ-૨૦૧૫ માં GCERT અને I .I .M .-અમદાવાદ આયોજિત બોટાદ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં શાળાના શિક્ષક શ્રી ડી.પી.ડાભીનું  ઇનોવેશન પસંદ થયું.
  • વર્ષ-૨૦૧૬ માં પોરબંદર ખાતે ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી) દ્વારા સાંદિપની શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ સમારંભમાં શાળાના શિક્ષક શ્રી ડી.પી.ડાભીને સન્માન પ્રાપ્ત થયું.
  • વર્ષ-૨૦૧૫-૧૬ ની બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બનાવવામાં આવેલ “બોટાદ જિલ્લા ની વિકાસ વાટિકા” પુસ્તક માં શેક્ષણિક સાફલ્ય ગાથામાં શ્રી ઢીંકવાળી પ્રાથમિક શાળાની ગૌરવ ગાથાને સ્થાન મળેલ છે.